સુરતમાં ‘સંદેશ ન્યૂઝ’ ખેડૂતોનું અવાજ બનતા ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો

January 24, 2020 830

Description

સુરતમાં ખેડૂતોનું અવાજ ‘સંદેશ ન્યૂઝ’ બન્યું  છે. જેમાં 25 જાન્યુઆરીથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે. જેમાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું છે. ત્યારે ખેડૂતોએ ‘સંદેશ ન્યૂઝ’નો આભાર માન્યો છે.

પૂરતુ પાણી ન મળતા પાક નિષ્ફળની ભીતિ સેવાઈ રહી હતી. જેમાં વહેલું પાણી આપવા ખેડૂતોએ માગ કરી હતી. ત્યારે ખેડૂત સમાજ ગુજરાતે સંદેશ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો છે.

Leave Comments