સુરતમાં પાણીની અછત વચ્ચે ખેડૂતોએ ટેટીની સફળ ખેતી કરી

May 16, 2019 2360

Description

રાજ્યમાં પાણીની તંગી વર્તાતા ખેતી કરવુ મુશ્કેલ બન્યુ છે. પાણીના અભાવે સિંચાઇ ન ખેડૂતોએ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.

પરંતુ એવા ખેડૂતોની વાત કરીએ જેઓ ઓછા પાણીએ પણ ખેતી કરીને સારી કમાણી કરી રહ્યા છે. ક્યાંના છે એ ખેડૂતો..શેની છે એ ખેતી, જાણીએ, આ અહેવાલમાં…

Leave Comments