સુરતના વરાછામાં નકલી બીડીનો કાળો કારોબાર

October 20, 2019 545

Description

સુરતના વરાછામાં નકલી બીડીનો કાળો કારોબાર ઝડપાયો છે. મહાવીર ટોબેકોમાંથી રૂ.20 લાખની કિંમતની નકલી બીડી સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અલગ – અલગ બ્રાંડના નામે નકલી બીડી વેચતા હતા. પોલીસે નકલી બીડીનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave Comments