સુરતમાં ઝડપાયો નકલી ASI પોલીસ

December 15, 2019 320

Description

સુરત કતારગામ પોલીસે નકલી પોલીસ ઝડપી પાડ્યો. રોફ જમાવા કંમરના ભાગે કતારગામ પોલીસ મથકે ગુસેલ નકલી પોલીસ પર અસલી પોલીસને શંકા જતા કિશન જેતાની 23 વર્ષય નકલી પોલીસ ને અસલી પોલીસએ ઝડપી પાડ્યો.

Leave Comments