સુરત: માન દરવાજા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ

December 2, 2019 2285

Description

સુરતમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. માન દરવાજા વિસ્તારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. માતાનો પ્રેમી જ નીકળ્યો નરાધમ આરોપી નીકળ્યો છે. વિધવા મહિલા પ્રેમી જોડે રહેતી હતી અને સ્મીમેર હોસ્પિટલમાં બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. સલાબતપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Leave Comments