અઠવાલાઈન્સમાં ક્રિકેટ રમતા યુવાનોની અટકાયત

September 27, 2020 680

Description

સુરત : અઠવાલાઈન્સમાં ક્રિકેટ રમતા યુવાનોની અટકાયત કરવામાં આવી. યુવકો ઉમરા પાર્ટી પ્લોટમાં રમતા હતા ક્રિકેટ. ઉમરા પોલીસે 100 યુવાનોની કરી અટકાયત. પોલીસે એપેડેમીક એક્ટ અંતર્ગત કરી અટકાયત.

Leave Comments