સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ માગ કરી છે. જેમાં અગ્નિકાંડ બાદ પરિવાર ન્યાયની માગ સાથે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમાં ACB કચેરીએ પણ પીડિત પરિવારે રજૂઆત કરી છે. જેમાં અધિકારીઓની બેનામી સંપત્તિ મુદ્દે તપાસની માગ કરી છે.
ગાંધીનગરમાં મનપાના કોર્પોરેટર અને પૂર્વ નેતા વિપક્ષ અને ક્લાર્ક વચ્ચે થયેલા લાફાકાંડના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા કોર્પોરેટરની તુમાખી સ્પષ્ટ જોઈ શકાય છે. પૂર્વ કોર્પોરેટર હાલ પદ પર નથી છતા આટલો રોફ બતાવી રહ્યા છે તો તેઓ પદ પર હશે ત્યારે શું કરતા હશે. તે પણ વિચારવા પ્રેરે તેવી બાબત છે. ગાંધીનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના […]
ગુજરાતમાં વેક્સિનેશનનું 88 ટકા લક્ષ્ય પૂર્ણ થયુ છે. જેમાં કોરોના કવચમાં આંધ્ર – કર્ણાટક ટોપ પર છે. તેમાં રસીકરણમાં ભારત દુનિયામાં 8મા ક્રમે છે. તેમજ વસતીના પ્રમાણમાં વેક્સિનમાં અમેરિકા અવ્વલ છે. તથા ભારતમાં 12.97 લાખ લોકોને વેક્સિન અપાઇ છે. તેમજ ગુજરાતમાં 47 હજાર વૉરિયર્સને રસી અપાઇ છે.
ખેડૂત આંદોલનને હિંસક બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં ખેડૂતોની વચ્ચેથી એક શંકાસ્પદ ઝડપાયો છે. તેમાં ચહેરા પર નકાબ લગાવીને કેમેરા સામે રજૂ કર્યો છે. જેમાં ખેડૂતોએ જ શંકાસ્પદને ઝડપીને પોલીસના હવાલે કર્યો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચી ગયા છે. જેમાં સાંજે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચી ગયા હતા. આજે સવારે 9 વાગ્યાથી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને કાર્યકરો સાથે 2 દિવસ સુધી બેઠક યોજશે. આ બેઠકમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં કોરોનાને લઈને ચર્ચા કરવામાં આવશે. સાથે જ […]
મેડિકલ વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. કોરોનાની કામગીરીમાંથી બાકાત રાખવા કરી માંગ. NEETને 2 મહિના બાકી હોવાથી વિદ્યાર્થીઓની માંગ છે. અરજદારની રજૂઆત માટે HCએ સરકારનો જવાબ માગ્યો છે.
Leave Comments