રક્ષામંત્રી રાજનાથ સિંહ K-9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરાવશે

January 15, 2020 1625

Description

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ આવતીકાલે સુરતની મુલાકાતે આવવાના છે. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના હજીરામાં આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. ત્યારે આવતીકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ K-9 વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ કરાવશે.

Leave Comments