રક્ષામંત્રી રાજનાથસિંહની પાકિસ્તાનને ચેતવણી

September 14, 2019 335

Description

સુરતથી રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. જેમાં રાજનાથસિંહે જણાવ્યું હતુ કે LoC ક્રોસ કરનાર કોઈ પરત જશે નહીં. તેમજ પાકિસ્તાન આતંકવાદ રોકશે નહીં તો વધુ ટુકડા થશે. ભારતમાં લઘુમતિ સુરક્ષિત છે. તથા ભારતને અખંડ રાખવાનું કામ સેનાએ કર્યું છે. તેમજ કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું છે.

Leave Comments