સાવકા પિતાએ 14 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ

May 15, 2019 860

Description

સુરતમાં દુષ્કર્મની પીડિત કિશોરી સુરત પહોંચી છે, સાવકા પિતા પાસેથી ફરાર થઈને દિકરી સુરત પહોંચી ગઈ છે. સાવકા પિતાએ 14 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માતા વતન ગઈ ત્યારે પિતાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવાયો છે.

દિકરી અને તેની બહેન સાથે શારીરિક અડપલાં કર્યાનો આરોપ છે. પિતાથી પરેશાન થઈને દિકરી ટ્રેનથી સુરત પહોંચી છે. ટ્રેનમાં મહિલાઓ દ્ગારા પુછપરછ કરતા મામલો સામે આવ્યો છે. મહિલાઓએ પીડિતાને સખી સ્ટોપ સેન્ટરને હવાલે કરી છે,. બાળકી મૂળ ઉત્તરપ્રદેશના દેવરિયાની રહેવાસી છે.

Leave Comments