સુરત: ભાજપના મહિલા કોર્પોરેટર સામે PM સહાયના નામે કૌભાંડની ફરીયાદ

October 28, 2020 605

Description

સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ હાથ ધરવામાં આવી છે. પ્રધાનમંત્રીની રૂ.25 હજારની સહાયના નામે આચર્યું કૌભાંડ. મહિલાઓ પાસેથી ID લઈને મશીનરીની કરી ખરીદી. કાપોદ્રાના મહિલા કોર્પોરેટર નીતા સાવલિયા સામે આરોપ છે. નીતા સાવલિયાના CA પતિ સામે પણ આરોપ છે. ફરિયાદીએ સુરત પોલીસ કમિશનરને કરી રજૂઆત.

Leave Comments