સુરતમાં ભાજપના કોર્પોરેટર સામે ACBમાં ફરિયાદ

November 8, 2019 455

Description

સુરતમાં ભાજપના કોર્પોરેટર સામે ગેરકાયદે બાંધકામ અને લાંચની માગણી મામલે ACBમાં ફરિયાદ કરાઇ છે. કોર્પોરેટર વિજય પ્રહલાદરાય ચૌમાલ પર બાંધકામ તોડાવા માટે રૂ. 5 લાખની ખંડણી માગી હોવાનો આરોપ લગાવાયો છે.

ફરિયાદ દાખલ થતા કોર્પોરેટર વિજય પ્રહલાદરાય ચૌમાલ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા. અને કોર્પોરેટરે જણાવ્યું કે મને બદનામ કરવાની ખોટી ફરિયાદ કરાઈ છે. અને આ ફરિયાદ કોંગ્રેસના કાર્યકર્તાએ કરાવી છે.

Leave Comments