સુરતથી CM રૂપાણીના ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર

January 16, 2020 1565

Description

ભ્રષ્ટાચારને લઈને CM રૂપાણીએ હુંકાર કર્યો છે. ત્યારે સુરતથી CM રૂપાણીએ ભ્રષ્ટચાર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અને કોંગ્રેસના સમયમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

Leave Comments