સુરતમાં ટેક્સટાઇલના ઉદ્યોગપતિને લોન નામે કરાઈ છેતરપિંડી

February 21, 2020 530

Description

ટેક્સટાઇલના ઉદ્યોગપતિને લોન જોઇતી હતી. અને તેમણે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો સંપર્ક સાધ્યો. પરંતુ આ ચાર્ટર્ડ એકાન્ટન્ટ ચીટર નિકળ્યો. ક્રાઇમ એલર્ટમાં જુઓ સુરતનો આ રિપોર્ટ.

 

 

 

 

 

Leave Comments