સુરત શહેરના વાતાવરણમાં પલટો, વાતાવરણમાં ઠંડક

June 30, 2020 530

Description

સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વરાછા, રાંદેર, અઠવાગેટમાં વરસાદ વરસ્યો. અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા.

Leave Comments