સુરતમાં કામરેજ ટોલ પ્લાઝા પર સ્થાનિકોને મળી ટેક્સમાંથી મુક્તિ

December 15, 2019 1160

Description

સુરતમાં કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિક લોકોની ગાડીઓ પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે જેમાં GJ05 અને GJ19ની સીરીજની ગાડીઓ પાસેથી ટેક્સ લેવાશે નહીં. તેમજ ટેક્સ લેવાના વિરોધમાં સ્થાનિકોએ ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. જેથી કામરેજ ટોલપ્લાઝા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Leave Comments