સુરતના વેસુમાં કાર ચાલકે અકસ્માતમાં 3 લોકોને અડફેટે લીધા, એક યવતીનું મોત

March 27, 2021 1460

Description

સુરતના વેસુમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. લક્ઝ્યુરિયસ કાર ચાલક અતુલ બેકરીના માલિકે અકસ્માત સર્જી 3 લોકોને અડફેટે લીધા જેમાં 1 યુવતીનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Leave Comments

News Publisher Detail