ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ વિધિસર ચાર્જ લીધો

November 19, 2020 1550

Description

સુરતના બારડોલી ખાતે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ વિધિસર ચાર્જ લીધો છે. જેમાં મધ્યસ્થ કાર્યાલય ખાતે લાભપાંચમના પ્રવિત્ર દિવસે પૂજા વિધિ કરી ચાર્જ લીધો છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સહિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહ્યા છે.

Leave Comments