સુરતના ભાજપ MLA થયા લાલઘુમ, દબાણ હટાવા આપ્યું અલ્ટીમેટમ

December 14, 2019 800

Description

સુરતમાં દબાણને લઈને ભાજપ MLA લાલઘુમ થયા છે. જેમાં મજૂરાના MLA હર્ષ સંઘવીનું મનપાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં 48 કલાકમાં દબાણ દૂર કરવા કહ્યું છે. ત્યારે સાંસદ સીઆર પાટીલના ઘર નજીક જ દબાણ મનપા કામગીરી ન કરે તો હું કરીશ. તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

 

 

Leave Comments