સુરતમાં ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી

October 20, 2019 1490

Description

દેશમાં ડાન્સર તરીકે નામના મેળવનાર સપના ચૌધરી સામે ગુજરાતના સુરત પોલીસ મથકમાં અરજી નોંધાઇ છે. નવરાત્રીમાં 29 સપ્ટેમ્બરના રોજ સપના ચૌધરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાર્યક્રમમાં સપના ચૌધરી હાજર રહી શકી નહતી.. જેથી ઉંમરા પોલીસ મથકમાં રાજેશ જૈને અરજી આપી છે. પોલીસે અરજી સ્વીકારી તપાસ કરી સપના ચૌધરી વિરૂધ્ધ ફરિયાદ નોંધશે.

Leave Comments