સુરતમાં ઘરના મોભીએ જ કર્યો ફેમિલી પર એસિડ એટેક

August 8, 2019 1265

Description

એક તો બેકારી, અને ઉપરથી દારૂનુ વ્યસન. આ બંન્નેના કારણે પરિવારમાં ક્લેશ વધતો ગયો. અને કંટાળેલા ઘરના મોભીએ પરિવાર પર કરી નાંખ્યો, એસિડ એટેક. ક્રાઇમ એલર્ટના આ રિપોર્ટમાં જુઓ દિલ ઘડક દાસ્તાંન

Leave Comments