સુરતના લિંબાયતમાં આરોપીઓ દ્વારા પોલીસ પર હિચકારો હુમલો

May 15, 2019 185

Description

સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ પર બિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ લિંબાયતમાં આરોપીને પકડવા માટે ગઇ હતી. ત્યારે આરોપીએ બોથડ પદાર્થ વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપી નરેન્દ્ર ઉર્ફે કબૂતર મારામારી સહિત અન્ય ગુન્હામાં સંડોવાયેલો છે.

Leave Comments