ગુજરાત તરફથી રા.બોક્સિંગ ચેમ્પિયનશીપમાં લેનાર આરતીની સંધર્ષગાથા

December 14, 2019 2510

Description

યુવતીઓને તમે એવી રમતમાં જોઇ નહીં હોય જેમાં યુવાનોનું પહેલાથી વર્ચસ્વ રહ્યું હોય. ત્યારે આવી જ એક રમત છે બૉક્સિંગ જેમાં સુરત શહેરમાં રહેતી આરતી ગુજરાત તરફથી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જઈ રહી છે. ત્યારે આરતી કઇ રીતે અહીંયા સુધી પહોંચી છે જોઇએ આ અહેવાલમાં.

 

 

Leave Comments