સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકને રહેંસી નાંખવામાં આવ્યો

January 14, 2020 1955

Description

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક યુવકને રહેંસી નાંખવામાં આવ્યો છે. તે યુવક તેની પ્રેમિકાના ઘરે મળવા ગયો હતો. ત્યારે પ્રેમિકાના ભાઇએ પોતાના મિત્રો સાથે મળીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે.

 

 

Leave Comments