સુરતમાં પ્રથમ વાર એક અનોખી કલાકૃતિ જોવા મળી

October 16, 2020 215

Description

કોરોના વાઇરસના કહેર વચ્ચે નવરાત્રિ મામલે સરકારની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે. ત્યારે બીજી તરફ સુરતમાં પ્રથમ વાર એક એવી કલાકૃતિ જોવા મળી છે કે લોકો જોતા રહી જશે. આ વર્ષે ગરબા ઘરમાં કરવામાં આવશે ત્યારે 10 દિવસ જે માટલી ઘરે મુકવામાં આવશે તેમ કઈ નવીનતા જોવા મળશે.

માતાજીની છબી એવી રીતે બનાવમાં આવી છે કે માતાજીના શકશત દર્શન કરી શકાશે. આ માટલીની ડિમાન્ડ વધી છે. પરંતુ કોરોનાના વચ્ચે માટલી ઓછી બનાવમાં આવી છે.

ગરબા રમવા પર સરકારે મનાઈ ફરમાવી છે. પરંતુ ગરબો ઘરમાં મુકવા માટે આ માટલીનો ક્રેઝ સૌથી વધારે જોવા મળી રહયો છે. આ નવી માટલી એક અમેરિકા, એક અમદાવાદ અને બે વડોદરા મોકલવામાં આવી છે. ઉપરાંત આવતા વર્ષ માટે નવા ઓડર પણ મળ્યા છે. અને કલાકરે પણ સંકલ્પ કર્યો છે કે દરેકના ઘરે આ માટલી પહોંચે તેવી રીતે કામ કરશે.

 

Leave Comments