સુરત જિલ્લાના વાતાવરણમાં પલટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ

April 15, 2019 920

Description

રાજ્યના મોટા ભાગના શહેરોમાં અચાનક જ પલટો આવ્યો છે. ક્યાંક વધુ ગરમી તો ક્યાંક કમોસમી વરસાદ પડ્યો.  ત્યારે સુરતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ.  ઓલપાડ સહિતના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leave Comments