સુરત શહેરમાં વિવિંગના ઉદ્યોગમાં મંદીનો માહોલ

December 15, 2019 1505

Description

સુરત શહેરમાં વિવિંગના ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વિવિંગના અનેક એકમો બંધ થઈ રહ્યા છે. જેમાં  પ્રમુખ પાર્ક અને ભગવતીનગરમાં વિવિંગના એકમો બંધ થયા છે ત્યારે વિવિંગના કારીગરો મજૂરીમાં વધારો માગી રહ્યા છે. તેમજ પાંડેસરા અને ભેસ્તાનમાં વિવિંગના અનેક એકમો ઠપ્પ થઈ ગયા છે.

Leave Comments