સુરતના દિવ્યાંગ ચિત્રકારે 370 અને જમ્મુ કાશ્મીરનુ બનાવ્યું ચિત્ર

August 13, 2019 275

Description

સુરતના એક દિવ્યાંગ ચિત્રકારે 370 અને જમ્મુ કાશ્મીરનુ ચિત્ર બનાવ્યુ.  જેમાં 370 રદ્દ કર્યાનુ ચિત્ર બનાવાયુ છે તો સાથે જ જમ્મુ કાશ્મીરનો નકસો બનાવ્યો. આ દિવ્યાંગ ચિત્રકારની ખાસ વાત એ છે કે, સંપૂર્ણ પેન્ટિંગ પોતાના મોં વડે બનાવી. સાથે જ ચિત્રની ઉપર એક સ્લોગન પણ લખ્યુ.

એક રાષ્ટ્ર,એક સંવિધાન,એક ધ્વજ નામથી સ્લોગન લખ્યુ.  370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી હટાવ્યા બાદ પુરા દેશમાં ખુશીનો છવાયો હતો. ત્યારે સુરતના આ દિવ્યાંગ ચિંત્રકારેપણ પેન્ટિંગ બનાવી અને પોતાની ખુશી વ્યક્ત કરી.

Leave Comments