સુરતમાં 9 માસની બાળકી કોરોના સંક્રમિત

July 29, 2021 560

Description

સુરતમાં 9 માસની બાળકી કોરોના સંક્રમિત થઈ છે. પાંડેસરા હાઉસિંગમાં રહેતી બાળકીને કોરોના થયો. ઝાડા-ઉલટી અને તાવ આવતા રિપોર્ટ કરાવ્યો. બાળકી નવી સિવિલમાં સારવાર હેઠળ છે.

 

Leave Comments

News Publisher Detail