સુરતમાં 5 દિવસની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર

October 9, 2019 770

Description

સુરતના ઉધનાની કોઈલી ખાડીના કિનારેથી 5 દિવસની બાળકીનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મંગળવારે મોડી રાત્રે આ બાળકીનો મૃતદેહ ખાડીના કિનારેથી મળી આવ્યો હતો. જે બાદ પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

અને જન્મ બાદ બાળકીને ફેંકતા તેનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સમગ્ર મામલે ખટોદરા પોલીસે બાળકીના ડીએનએ સેમ્પલ લેવા ડોક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. સુરતમાં 5 દિવસની બાળકીનો મૃતદેહ મળ્યો છે.

Tags:

Leave Comments