સુરતમાં 2 મહિલાઓએ કરી મોબાઈલની ઉઠાંતરી

October 9, 2019 575

Description

સુરત..વરાછાના મિની બજાર વિસ્તારની ચોરી ઘટના સામે આવી છે.  કુરતીના શોરૂમમાં આવેલી મહિલાનો કરતબ સામે આવ્યો છે.  બે મહીલાઓ મોબાઇલની તફડંચી કરી ફરાર થઈ ગઈ હતી.  કુરતીના શોરૂમમાં બે મહિલાઓ ગ્રાહક બની આવી હતી

મોબાઇલ ઉપર દુપટ્ટો નાખ્યા બાદ મોબાઇલની તફડંચી કરી  હતી.  ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ  શરૂ કરી છે.

Leave Comments