રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા

September 16, 2020 200

Description

રાજકોટથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જેમાં કોવિડ હોસ્પિટલમાં વધુ 26ના મોત થયા છે. તેમાં રાજકોટ શહેરના 20 તથા  ગ્રામ્યના 4 દર્દીના મોત થયા છે. તથા અન્ય જિલ્લાના 2 દર્દીના મોત થયા છે. તેમજ 2 દિવસમાં રાજકોટમાં 65 દર્દીના મોત થયા છે.

Leave Comments