વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – રાજકોટ

July 11, 2018 1535

Description

સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પહેલા વરસાદ બાદ વરસાદ જ ન પડતાં ખેડૂત ચિંતામાં મુકાયો છે. ત્યારે આવો રાજકોટ જિલ્લાના ખેડૂતો શું કહી રહ્યા છે.

Leave Comments