રાજકોટ ઇન્કમટેક્ષ ઓફિસ બહાર મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

January 17, 2019 1250

Description

રાજકોટમાં આવકવેરા કચેરી બહાર એક મહિલા અને પુરૂષે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. બંને એ આત્મવિલોપનનો પ્રયાસ કરતા આવકવેરા કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધટનાને પગલે એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડની ટીમ તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સાથે જ પોલીસે મહિલા અને પુરૂષ બંનેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

Leave Comments