રાજકોટમાં ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન

October 19, 2019 1040

Description

રાજકોટમાં કાયદા કડક થયા બાદ લોકો ટ્રાફિકના કાયદાનું પાલન કરતાં જોવા મળતાં નથી. જો કે સરકારી બસો અને બીઆરટીએસ બસોમાં પણ ડ્રાઇવર્સ સીટબેલ્ટ ન પહેરતા હોવાનું સામે આવ્યું છે.

Leave Comments