રાજકોટના કોટડાસાંગાણીના રાજપરા-શાપર રોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કારના છાપરા પર બેસીને મુસાફરો મુસાફરી કરે છે અને તેઓના જીવ જોખમમાં મુકે છે.
મધ્યપ્રદેશથી વેરાવળ સુધી આ મુસાફરોએ જોખમી મુસાફરી કરી હતી પરંતુ કોઇ જગ્યાએ તેઓને અટકાવવામાં આવ્યા નહોંતા તે બહુ આશ્વર્યજનક બાબત છે.
Leave Comments