રાજકોટમાં બે પોલીસકર્મી પ્રેમીઓએ સજોડે આપઘાત કર્યો

July 11, 2019 1760

Description

પ્રેમ શું કરાવી દે છે તેની કોઇને ખબર નથી હોતી… જો સફળ થાય તો ધરતી પર જ સ્વર્ગ જેવો આનંદ મળે… પરંતુ નિષ્ફળ નિવડે તો… નર્ક કરતા પણ બદતર સ્થિતિનું નિર્માણ થાય… આવી જ એક ઘટનાની વાત કરવી છે.. આવો જોઇએ રંગીલા રાજકોટમાં પ્રેમમાં બલિદાન આપનાર 2 પોલીસ જવાનની આ કહાની…

રાજકોટમાં એક સાથે 2 પોલીસકર્મીઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. એક ASI અને એક કોન્સ્ટેબલે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.

નવા 150 ફૂટ રોડ પર પંડિત દિનદયાલ નગરની ઘટના હોવાનું સામે આવ્યું છે. 2 પોલીસકર્મીઓના આપઘાત અંગેનું કારણ હાલ અકબંધ છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

Tags:

Leave Comments