રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી જૂનાગઢના બે વ્યક્તિના મોત

January 18, 2019 860

Description

રાજકોટમાં સ્વાઈન ફ્લૂથી બેના મોત થયા છે. જોકે આ જૂનાગઢના બે દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક મહિલા,એક પુરૂષનું મોત સ્વાઈન ફ્લુના કારણે નીપજ્યું છે. મહત્વનું છે કે, 18 દિવસમાં 47 કેસ,8ના મોત થયા છે. અને હાલમાં 27 દર્દીઓ સારવાર હેઠળ છે.

Leave Comments