સૌરાષ્ટ્રમાં કોંગો ફીવરની દહેશત વચ્ચે ઈતરડીનો ત્રાસ વધ્યો

September 23, 2019 2045

Description

સૌરાષ્ટ્રમાં કોંગો ફીવરની દહેશત વચ્ચે ઈતરડીનો ત્રાસ વધી રહ્યો છે. ઉદ્યોગનગરના રહેવાસીઓ ઈતરડીના ત્રાસથી પરેશાન છે. અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રોડ રસ્તા પર પણ ઈતરડીઓ જોવા મળે છે. ઈતરડીને લઈને સ્થાનિક લોકોમાં કોંગો ફીવરની દહેશત સેવાઈ રહી છે જેના કારણે આરોગ્ય વિભાગ અને કોર્પો. કામ કરે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

Tags:

Leave Comments