રાજકોટમાં આજે પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતીની ઉજવણી

December 5, 2018 2600

Description

આજથી 11 દિવસ રાજકોટમાં મહોત્સવમાં ભક્તિ , ભોજન અને ભવ્યતાનો સંગમ જોવા મળવાનો છે. આ માટે ખાસ 500 એકર જમીનમાં સ્વામિનારાયણ નગર તૈયાર કરવામાં આવ્યું છે જેમાં 22 હજાર સ્વયંસેવકો ખડેપગે હાજર રહેશે.

700 સંતો મહંતો અને 22 લાખ લોકો અહીં 11 દિવસ હાજરી આપશે. આ પ્રસંગે 22 દેશના NRI લોકો પણ ઉપસ્થિત રહેશે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો.

Leave Comments