રાજકોટના ડેમમાં 6 માસ ચાલે એટલું જ પાણી

October 29, 2020 410

Description

રાજકોટને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે. જેમાં રાજકોટને પાણી પૂરુ પાડતા ડેમાોમાં 6 માસ ચાલે તેટલુ જ પાણી રહ્યુ છે. 6 માસમાં ડેમ ડેડ વોટરની સ્થિતિમાં પહોંચશે. આ વર્ષે ભલે વરસાદ વધુ આવ્યો પરંતુ ઉનાળામાં ડેમો ખાલી થવાની ભીતી સેવાઈ રહી છે.

પાણીના જથ્થાની જો વાત કરવામાં આવે તો આજી ડેમ-1માં 900 MCFT પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી-1 ડેમમાં 1100 MCFT, ભાદર ડેમમાં 6644 MCFT પાણીનો જથ્થો છે. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો દરરોજીનુ 18 MCFT પાણીનુ વિતરણ થાય છે. ત્યારે આ વિષય ચિંતાનો વિષય.

 

Leave Comments