રાજકોટના પાર્ટી પ્લોટમાં યુવકને ઢોર માર મારી હત્યા

March 13, 2019 4190

Description

રાજકોટમાં માધવ પાર્ટી પ્લોટમાં યુવકની હત્યા કરવામાં આવી છે. પીલર સાથે બાંધીને ઢોર માર મારતા યુવકનું મોત નીપજ્યું છે. ચોટીલાના મહેશ ઓળકિયાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Leave Comments