રાજકોટમાં હોમિયોપેથિક કોલેજમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી

April 8, 2019 770

Description

રાજકોટમાં હોમિયોપેથિક કોલેજમાં વિદ્યાર્થિનીઓએ હોબાળો મચાવ્યો છે. પ્રોફેસર પર વિદ્યાર્થિનીની છેડતી કર્યાનો ગંભીર આરોપ છે. રાજકોટના ગોંડલ રોડ પર હોમિયોપેથિક કોલેજ આવેલ છે. જ્યાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરવામાં આવી હતી.

શનિવારે આ ઘટના બની હતી. જેને લઇને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. આ મામલે પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Leave Comments