રાજકોટમાં ફરી એક વાર ટ્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો

October 19, 2019 275

Description

કાયદો ભલે બની ગયો. પણ ટ્રીપલ તલાકનું ભૂત હજી કેટલાક મુસ્લીમ પરિવારોમાંથી ઉતરતુ નથી..રાજકોટમાં એક પરિણીતાને તેના પતિએ ત્રણ વાર તલાક બોલીને છૂટાછેડા આપી દીધા. જો કે હવે તે ગુનો છે. માટે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

Leave Comments