રાજકોટ: પાદરના પ્રદ્યુમન પાર્કમાં 2 દીપડા હોવાનો થયો ખુલાસો

February 18, 2020 545

Description

રાજકોટના પાદરમાં દીપડાએ દસ્તક દિધી છે. જેમાં પ્રદ્યુમન પાર્કમાં એક નહીં 2 દીપડા હોવાનો ખુલાસો થયો છે. તથા હરણનું મારણ કરનાર દીપડાની જોડી CCTV કેમેરામાં કેદ થઇ છે. તેથી પ્રદ્યુમન પાર્ક ઝૂ અને વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે. તેમજ
હજુ સુધી દીપડાને પકડવામાં વન વિભાગ નિષ્ફળ રહ્યો છે.

Leave Comments