રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ – 2નાં મોત, 6 પોઝિટિવ કેસ નોંધાયા

September 27, 2018 3035

Description

રાજકોટમાં સ્વાઈન ફ્લૂનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. આજના દિવસમાં જ સ્વાઈન ફ્લૂના કારણે વધુ 2 દર્દીના મોત નિપજ્યા છે તો 6 કેસ પોઝિટિવ નોંધાયા છે. અાપને જણાવી દઇએ કે અત્યાર સુધીમા 53 દર્દીઓ સામે આવ્યાછે અને 34 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

Leave Comments