રાજકોટમાં મચ્છરોના ત્રાસથી હડતાલ યથાવત

February 18, 2020 785

Description

રાજકોટ બેડી યાર્ડમાં મચ્છરોનો ઉપદ્રવ દિવસેને દિવસે વધતો જાય છે, ત્યારે બેડી યાર્ડ પાસેની સોસાયટીના લોકો, ખેડૂતો, વેપારીઓ, એજન્ટો યાર્ડ બહાર હાઇવે પર ઉતરી આવ્યા હતા. મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટ યાર્ડમાં વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું.

પોલીસે 300 લોકોના ટોળા સામે રાયોટિંગ અને ફરજ રૂકાવટનો ગૂનો નોંધી ફરિયાદ કરી છે. પોલીસે વિરોધ કરતાં 30 લોકોની ધરપકડ પણ કરી છે. સાથે તેમાં સામેલ ડિરેક્ટર, કમિશન એજન્ટ એસો.ના પ્રમુખની પણ ધરપકડ કરવામાં આવી છે.

 

 

Leave Comments