ST કર્મચારીઓ રાજકોટમાં મુખ્યપ્રધાનના કાર્યક્રમોનો ઘેરાવ કરી શકે છે !

February 22, 2019 710

Description

જે પ્રમાણે STનાં કર્મચારીઓ પહેલાથી આક્રોશીત હતા. પરંતુ જ્યારે સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું કે પ્રાઈવેટ બસો દોડાવવામાં આવશે જેના કારણે આજે વધારે આક્રોશીત દેખાઈ રહ્યાં છે.  આ સ્થિતીને લઈને રાજકોટમાં STના કર્મચારીઓ દ્વારા મુખ્યપ્રધાનના કાર્યક્રમો બંધ કરાવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

Leave Comments