રાજકોટના યુવકે કોરોનાને લઈ સેવા કરતા લોકો માટે બનાવ્યું ગીત

March 24, 2020 2105

Description

રાજકોટના યુવકે કોરોનાને લઈ સેવા કરતા લોકો માટે ગીત બનાવ્યું છે. જેમાં કોરોનાના કહેર વચ્ચે ફરજ બજાવતા લોકોનું અભિવાદન કર્યું છે. ત્યારે સેવા કરતા લોકોને દેશના સૈનિક ગણાવ્યા છે. જેમાં પોલીસ, ડોક્ટર, પત્રકારનું અભિવાદન કરતું ઓમ દવેનું ગીત સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે.

Leave Comments