રાજકોટના ધોરાજીમાં ગીતા રબારીના લોકડાયરામાં રૂપિયાનો વરસાદ

January 4, 2019 1355

Description

રાજકોટના ધોરાજીમાં યોજાયેલા લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો. ગીતા રબારીના ડાયરામાં રૂપિયાની રેલમછેલ થઇ. કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાએ પણ ડાયરામાં રૂપિયા વરસાવ્યા. ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ મંડળ અને રાજકોટ ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેંક લી.રાજકોટના સૌજન્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું.

કસુંબલ લોક ડાયરામાં ગીતા રબારીએ સૌ કોઇને સ્વરમુગ્ધ કર્યા હતા. શ્રોતાઓએ રૂપિયાનો વરસાદ વરસ્યાવ્યો હતો.

Leave Comments